પેટલાદ શહેરની ભૌગોલિક પરિસ્થિતિની માહિતી.
| માહિતી | માહિતી | |
|---|---|---|
| ભૌગોલિક પરિસ્થિતિ | ૨૨.૨૮.૪૦ ° નોર્થ અક્ષાંશ ૭૨.૪૮.૨૪ ° ઇસ્ટ અક્ષાંશ | |
| શહેરનું ક્ષેત્રફળ | ૯.૧૯ ચો.કી.મી. | |
| શહેરની વસ્તી | ૫૧૧૪૭ (સને ૨૦૧૧અંદાજીત વસ્તી - ૫૫૦૦૦) | |
| શહેરમાં જન્મ / મરણ પ્રમાણ | ૨૭૦૦ વાર્ષિક જન્મ / ૫૫૦ વાર્ષિંક મરણ (એવરેજ) | |
| રસ્તાની લંબાઇ (કી.મી.) | કાચા ૧૮.૪૫ મેટલ ૫.૪૫ સીમેન્ટ ૩.૨૫ ડામર ૨૬.૨૦ |
|
| ખેતી / પાક | તમાકુ, ડાંગર , બાજરી , કેળા , શાકભાજી |
વર્ષ પ્રમાણે વરસાદના આંકડાની વિગત અને સનેઃ ૧૯૯૪ થી સનેઃ ર૦૧૦ સુધી.(મી. મી. માં)
| અં. નં. | વર્ષ | મી. મી. |
|---|---|---|
| ૧ | ૧૯૯૪ | ૧૩૬૭ |
| ૨ | ૧૯૯૫ | ૭૯૧ |
| ૩ | ૧૯૯૬ | ૧૦૬૫ |
| ૪ | ૧૯૯૭ | ૧૩૩૨ |
| ૫ | ૧૯૯૮ | ૬૦૬ |
| ૬ | ૧૯૯૯ | ૪૮૧ |
| ૭ | ૨૦૦૦ | ૨૪૯ |
| ૮ | ૨૦૦૧ | ૪૬૬ |
| ૯ | ૨૦૦૨ | ૪૩૬ |
| ૧૦ | ૨૦૦૩ | ૧૧૭૨ |
| ૧૧ | ૨૦૦૪ | ૮૩૫ |
| ૧૨ | ૨૦૦૫ | ૧૪૪૦ |
| ૧૩ | ૨૦૦૬ | ૧૦૦૧ |
| ૧૪ | ૨૦૦૭ | ૧૦૪૬ |
| ૧૫ | ૨૦૦૮ | ૧૦૪૬ |
| ૧૬ | ૨૦૦૯ | ૩૬૨ |
| ૧૭ | ૨૦૧૦ | ૬૬૫ |
| ૧૮ | ૨૦૧૧ | ૩૭૦ |
| ૧૯ | ૨૦૧૨ | ૪૩૯ |