પેટલાદ નગરપાલિકા હદ વિસ્તરામાં આવેલ હોસ્પિટલો ની માહિતી.
| અ.નં | હોસ્પિટલ નું નામ / હોસ્પિટલના માલીકનું નામ | સ્થળ /એડ્રેશ | મોબાઇલ નંબર | 
|---|---|---|---|
| ૧ | કાશીબા હોસ્પીટલ, (ર્ડા.મનુભાઇ .કે.ઇસ્નાવા) | નડિયાદ ખંભાત રોડ નગરપાલિકા (હદ બહાર) | ૯૮૯૮૧૩૦૭૪૫ | 
| ૨ | હર્ષલ હોસ્પીટલ, (ર્ડા.તુષાર સોની) | નડિયાદ ખંભાત રોડ નગરપાલિકા (હદ બહાર) | ૯૪૨૭૦૪૧૮૭૦ | 
| ૩ | ગગન હોસ્પીટલ, (ર્ડા સીંગ) | આટોગેલરી ઉપર કોલેજચાકડી | ૯૮૨૫૭૫૪૯૯૨ | 
| ૪ | ક્રિષ્ણા સાનોગ્રાફી, માલીક મીહીરભાઇ | રાધે કોમ્પલેક્ષ-૦૧ | - | 
| ૫ | પશુ દવાખાનું, (ર્ડા ડી.જી પટેલ ) | રાણા સોસાયટી ,કોલેજચોકડી | ૯૪૨૮૯૭૯૧૪૫ | 
| ૬ | તપન હોસ્પીટલ, (ર્ડા અરવિંદભાઇ કોટડીયા) | કોલેજરોડ,સ્ટેડીયમ સામે | ૯૮૨૫૮૫૫૫૦૫ | 
| ૭ | નવજીવન હોસ્પીટલ, (ર્ડા જી.કે.પટેલ) | કોલેજરોડ,સ્ટેડીયમ સામે | ૯૮૨૫૩૮૨૯૮૨ | 
| ૮ | ઇશીતા હોસ્પીટલ, (ર્ડા જે.કે.વાધેલા) | હરીકૃષ્ણ શો.સ્ટેશન રોડ | ૯૮૯૮૮૪૪૫૩૧ | 
| ૯ | પ્રણવ ચીલ્ડ્રન હોસ્પી, (ર્ડા દાણીધારીયા પટેલ) | માકેંટ, સ્ટેશન રોડ | ૯૮૨૫૦૨૮૦૦૨ | 
| ૧૦ | આરૂશી હોસ્પિટલ, (ર્ડા સી.ડી.વાધેલા) | પેટ્રોલપંપ સામે,ગંજરોડ | ૯૮૨૫૨૯૦૨૮૯ | 
| ૧૧ | શાહ પેથોલોજી લેબ, (ર્ડા ઉદયભાઇ શાહ) | સરદાર ચોક | ૯૮૨૫૧૮૩૬૧૧ | 
| ૧૨ | પલક હોસ્પીટલ, (ર્ડા જયેશભાઇ.દેસાઇ) | લીમ્બાકુઇ | ૯૪૦૯૦૧૦૭૦૬ | 
| ૧૩ | ન.પા દવાખાનુ, ક્રિષ્ણા મેડીકલ | વસંદાકુઇ | ૯૭૨૭૩૭૪૫૯૫ | 
| ૧૪ | આશીષ હોસ્પીટલ, (ર્ડા.જીગર જોષી) | શેરપુરા | ૯૮૨૫૩૨૮૬૮૬ | 
| ૧૫ | અમાન ઉલ્લા હોસ્પિટલ, (હાલ બંધ છે.) | દાણા બજાર | - | 
| ૧૬ | ર્ડા.પ્રભુલાલ મોદી હોસ્પીટલ | દાણા બજાર | ૯૮૨૪૯૩૬૩૬૧ | 
| ૧૭ | શ્રેયશ લેબોરેટરી, (જાગૃતિબેન.જે.પટેલ) | ખેતીવાડી ઉ.સમીતી કોલેજચોકડી | ૯૫૮૬૩૪૭૪૯૯ | 
| ૧૮ | ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી | રણછોડજી મંદિર પાસે | - | 
| ૧૯ | આદિત્ય હોસ્પીટલ, (ર્ડા અનિલભાઇ.જી.શાહ) | કોર્ટ સામે | ૯૭૧૪૧૭૧૭૧૮ | 
| ૨૦ | ક્રિષ્ના હોસ્પીટલ, (ર્ડા.કનકભાઇ પંચાલ) | ટેલી.એકસચેન્જ,એન.કે.સામે | ૯૮૨૪૦૫૧૭૯૮ | 
| ૨૧ | કલ્લોલ ચીલ્ડ્રન હોસ્પીટલ, (ર્ડા.રશ્મીભાઇ સેસીલ) | સરગમ સીનેમા શોપીંગ | ૨૨૧૨૨૭ |